કેન્દ્ર સરકારના આંકડા મુજબ વર્ષ 2023-24 દરમિયાન કપાસનું ઉત્પાદન 323 લાખ ગાંસડીનું હતું જે ગયા વર્ષ કરતા ઓછું છે. ઉત્પાદન ઓછુ હોવાનો અંદાજ બજારમાં આવતા કપાસના ભાવમાં સુધારાનો દોર જોવા મળ્યો છે.
જોકે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિના કરતાં વૈશ્વિક બજારમાં ખાસ કરીને યુએસ કોટન વાયદો પણ સુધારાના દોર ઉપર છે જેમને કારણે માર્ચ મહિનામાં કપાસને બજાર સતત સુધરતી જાય છે.
જ્યારે આ વર્ષે ખેડૂતો પોતાના પ્રતિભાવો આપતા કહી રહ્યા છે કે હાલમાં કપાસની બજારો સુધરી રહી છે પરંતુ તમામ ખેડૂતોને સુધરેલ કપાસના ભાવ મળ્યા નથી. જોકે ગયા વર્ષે સારો ભાવ વધારો થયો હતો જે આ વર્ષે પણ મળવાની આશાએ ખેડૂતોએ કપાસ સંગ્રહ કરીને રાખ્યો છે તેમને થોડો ફાયદો થઈ શકે છે.
દિવસે ને દિવસે સારી ક્વોલિટીના કપાસની આવકમાં ઘટાડો થઈ રહ્યો છે જેમને કારણે કપાસની બજારમાં સતત સુધારો જોવા મળી રહ્યો છે. જોકે સરકાર દ્વારા એમ એસ પી (MSP) ની કિંમત કરતા પણ ભાવ વધારો હાલમાં જોવા મળી રહ્યો છે.
વૈશ્વિક બજારમાં યુએસ કોટન વાયદો 101 ની સપાટીએ હતો જે હાલમાં ફરી 93 ની સપાટી આવી ગયો છે, જેમને કારણે ફેબ્રુઆરીના નાં અંત કરતા આ મહિને કપાસની બજારમાં થોડી નરમાઈનો માહોલ જોવા મળી રહ્યા છે.
કેન્દ્ર સરકારે કપાસના 7020 રૂપિયા પ્રતિ ક્વિન્ટર એમએસપી જાહેર કરેલ છે. એમ એસ પી એટલે કે ટેકાનો ભાવ.
વર્ષ 2024 માં 1995 રૂપિયાની સપાટી કપાસનો ઊંચો જોવા મળ્યો હતો જે સીમિત માર્કેટ યાર્ડમાં જોવા મળ્યો હતો. જોકે ત્યારબાદ સોળસો રૂપિયાની સપાટી ફરી કપાસમાં એવરેજ ભાવો પહોંચી ગયા હતા.
ગુજરાતમાં વિવિધ 30થી વધારે માર્કેટ યાર્ડ છે. જેમાં 20 થી વધારે માર્કેટ યાર્ડમાં આજે કપાસનો ઊંચો ભાવ 1600 રૂપિયાની સપાટીએ નોંધાયો છે. જ્યારે સૌથી વધારે આજે બોટાદમાં 1671 રૂપિયા કપાસનો ઓછો ભાવ નોંધાયો છે. આ ભાવ 16 માર્ચ 2024 ના છે.
આજે રાજકોટમાં 1620 રૂપિયા તો બોટાદમાં 1671 રૂપિયા તો બાબરામાં 1621 રૂપિયા જ્યારે જામનગરમાં 1635 રૂપિયા કપાસનો ઊંચો ભાવ નોંધાયો છે.
જ્યારે આજે માણાવદર માં 1650 રૂપિયા, બગસરામાં 1,600 રૂપિયા, મોરબીમાં ₹1,600, જેતપુરમાં 1606 તો બાબરામાં ₹1621 અને જામનગરમાં 1635 રૂપિયા કપાસનો ઊંચો ભાવ નોંધાયો.
આગળ જોઇએ તો ભેસાણ માં 1606 રૂપિયા, હારીજમાં 1632 વિસનગરમાં 1635 રૂપિયા વિજાપુરમાં 1641 રૂપિયા હિંમતનગરમાં ₹1,600 ભાવ રહ્યો.
ગુજરાતની અલગ અલગ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ હાલમાં સારા મળવા છતાં પણ કપાસની આવકો ઓછી થય રહી છે. એક મહિના પછી કપાસના ભાવ ધીમી ગતિએ વધી રહ્યા છે.
ગયા વર્ષે કપાસના ભાવમાં વધારો થયો હતો જેની આશાએ આ વખતે કપાસ સંગ્રહ કર્યો હતો, પરંતુ ભાવ ન વધવાને કારણે ઓછા ભાવે ખેડૂતોને કપાસ વેચવો પડ્યો છે.
હવે ભાવ વધશે?
ચૂંટણી નજીક આવતા સરકાર દ્વારા દરેક ક્ષેત્રમાં નવી નવી જાહેરાતો કરવામાં આવી રહી છે. ક્યારે કોટન ભાગમાં પણ સરકાર પ્રોત્સાહન આપી કાપડની બજાર ને સપોર્ટ કરી શકે છે. જેમને કારણે ભાવ ના સ્થિરતા એ ટકેલા રહે તેવી સંભાવના છે.
જોકે છેલ્લા વર્ષે 2000 ની સપાટીએ કપાસના ભાવ પહોંચ્યા હતા જેમને કારણે ફરી ખેડૂતો આશા રાખી રહ્યા છે કે આ વર્ષે ખેડૂતોને ₹2,000 કપાસના ભાવ મળે. ચૂંટણી વર્ષ હોવાથી આશા રાખે કે ખેડૂતોને 2000 સુધી કપાસના ભાવ મળી રહે.
રાજકોટમાં આજના કપાસના બજાર ભાવ રૂપીયા 1450 થી 1610 રૂપીયા ભાવ બોલાયો. અમરેલીમાં આજના કપાસના બજાર ભાવ રૂપીયા 1030 થી 1587 રૂપીયા ભાવ બોલાયો. સાવરકુંડલામાં આજના કપાસના ભાવ રૂપીયા 1351 થી 1585 રૂપીયા ભાવ બોલાયો.
જસદણમાં આજના કપાસના બજાર ભાવ રૂપીયા 1380 થી 1580 રૂપીયા ભાવ બોલાયો. બોટાદમાં આજના કપાસના બજાર ભાવ રૂપીયા 1310 થી 1648 રૂપીયા ભાવ બોલાયો. મહુવામાં આજના કપાસના ભાવ રૂપીયા 1313 થી 1548 રૂપીયા ભાવ બોલાયો.
ગોંડલમાં આજના કપાસના બજાર ભાવ રૂપીયા 1101 થી 1586 રૂપીયા ભાવ બોલાયો. કાલાવડમાં આજના કપાસના બજાર ભાવ રૂપીયા 1200 થી 1520 રૂપીયા ભાવ બોલાયો. જામજોધપુરમાં આજના કપાસના ભાવ રૂપીયા 1315 થી 1595 રૂપીયા ભાવ બોલાયો.
મગફળીમાં રેકોર્ડ બ્રેક ભાવ, વેચતા પહેલા ભાવ જાણી લો, જાણો આજના તમામ બજારોના ભાવ
ભાવનગરમાં આજના કપાસના બજાર ભાવ રૂપીયા 1300 થી 1591 રૂપીયા ભાવ બોલાયો. જામનગરમાં આજના કપાસના બજાર ભાવ રૂપીયા 1200 થી 1620 રૂપીયા ભાવ બોલાયો. બાબરામાં આજના કપાસના ભાવ રૂપીયા 1320 થી 1610 રૂપીયા ભાવ બોલાયો.
જેતપુરમાં આજના કપાસના બજાર ભાવ રૂપીયા 1206 થી 1601 રૂપીયા ભાવ બોલાયો. વાંકાનેરમાં આજના કપાસના બજાર ભાવ રૂપીયા 1300 થી 1576 રૂપીયા ભાવ બોલાયો. મોરબીમાં આજના કપાસના ભાવ રૂપીયા 1440 થી 1626 રૂપીયા ભાવ બોલાયો.
રાજુલામાં આજના કપાસના બજાર ભાવ રૂપીયા 1000 થી 1600 રૂપીયા ભાવ બોલાયો. હળવદમાં આજના કપાસના બજાર ભાવ રૂપીયા 1325 થી 1592 રૂપીયા ભાવ બોલાયો. તળાજામાં આજના કપાસના ભાવ રૂપીયા 1200 થી 1560 રૂપીયા ભાવ બોલાયો.
બગસરામાં આજના કપાસના બજાર ભાવ રૂપીયા 1200 થી 1580 રૂપીયા ભાવ બોલાયો. ઉપલેટામાં આજના કપાસના બજાર ભાવ રૂપીયા 1300 થી 1565 રૂપીયા ભાવ બોલાયો. માણાવદરમાં આજના કપાસના ભાવ રૂપીયા 1400 થી 1625 રૂપીયા ભાવ બોલાયો.
વિછીયામાં આજના કપાસના બજાર ભાવ રૂપીયા 1330 થી 1595 રૂપીયા ભાવ બોલાયો. ભેસાણમાં આજના કપાસના બજાર ભાવ રૂપીયા 1200 થી 1586 રૂપીયા ભાવ બોલાયો. ધારીમાં આજના કપાસના ભાવ રૂપીયા 1151 થી 1541 રૂપીયા ભાવ બોલાયો.
લાલપુરમાં આજના કપાસના બજાર ભાવ રૂપીયા 1371 થી 1600 રૂપીયા ભાવ બોલાયો. ખંભાળિયામાં આજના કપાસના બજાર ભાવ રૂપીયા 1400 થી 1566 રૂપીયા ભાવ બોલાયો. ધ્રોલમાં આજના કપાસના ભાવ રૂપીયા 1298 થી 1553 રૂપીયા ભાવ બોલાયો.